Chamund Madi Re…
Aditya Gadhavi
2:37હે મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે એવા સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે ઉતારા દેસુ ઓરડા દેસુ મેડી ના મોલ રઘુરાય રણછોડજી સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે