Mara Ghat Ma Birajta Shrinathji

Mara Ghat Ma Birajta Shrinathji

Aishwarya Majmudar

Длительность: 6:51
Год: 2020
Скачать MP3

Текст песни

મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગણીયામાં તુલસીના વન
મારા પ્રાણ જીવન
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગણીયામાં તુલસીના વન
મારા પ્રાણ જીવન
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી

મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે રે ગિરિધારી રે ધારી
મારી આંખો દીસે રે ગિરિધારી રે ધારી
મારું તન મન થયું છે જેને વારી રે વારી
મારા શ્યામ મુરારી
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી

મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વહાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વહાલા
મૈં તો વલ્લભ પ્રભુજીના કીધાં રે દર્શન
મારું મોહી લીધું મન
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી

હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું
હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મૈં તો ચીતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું
કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગણીયામાં તુલસીના વન
મારા પ્રાણ જીવન

શ્રી નાથજી બોલો, શ્રી યમુનાજી બોલો
શ્રી નાથજી બોલો, શ્રી યમુનાજી બોલો
શ્રી નાથજી બોલો, શ્રી યમુનાજી બોલો
શ્રી નાથજી બોલો, શ્રી યમુનાજી બોલો
શ્રી નાથજી શ્રી નાથજી શ્રી નાથજી બોલો
શ્રી નાથજી શ્રી નાથજી શ્રી નાથજી બોલો
શ્રી નાથજી બોલો, શ્રી નાથજી બોલો (શ્રી નાથજી બોલો)