Tara Jevu Koi Nathi Mari Maa
Chintan Prajapati
6:01ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો શ્રીફળ ની જોડ લઈને રે હાલો હાલો પાવાગઢ જઈએ રે ચપટી ભરી ચોખા ને ઘી નો છે દીવડો સામેની પોળે થી કુંભારી આવે સામેની પોળે થી કુંભારી આવે ગરબા ની જોડ લઈને રે હાલો હાલો પાવાગઢ જઈએ રે ચપટી ભરી ચોખા ને ઘી નો છે દીવડો