Matlabi Duniya
Dhaval Barot
6:12હો હો આ આ આ પ્રેમ કરીને દગો જાનુ કોઈ ને ના દેવાય હો પ્રેમ કરીને દગો આવો કોઈ ને ના દેવાય પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય પ્રેમ કરીને દગો જાનુ કોઈ ને ના દેવાય પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય કોઈ ના દિલ ના ટુકડા કરી ના જવાય સપના રાખ માં રોળી ના જવાય તમે મને કોના રે સહારે મેલી રે ગયા હો હો ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા હો પ્રેમ કરી ને દગો આવો કોઈ ને ના દેવાય પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય હો કોઈ ના કરે એવું તમે કરી ગયા દિલ ને હજારો જખ્મ એવા આપી ગયા હો જીવ થી વધારે જેને હું ચાહતો રાની બનવાનો રહી ગયો ઓરતો મારી જોડે કર્યું એવું બીજા જોડે ના કરાય જાનુ જાનુ કરી બીજા નો જીવ ના બળાય હવે રસમો કસમો ભૂલી રે ગયા છો દીધેલા વાયદા તોડી રે ગયા છો તમે મને કોના રે સહારે મેલી રે ગયા હો હો ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા પ્રેમ કરીને દગો આવો કોઈ ને ના દેવાય પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય હો પોતાના થઇ ને તમે બીજા ના થઇ ગયા મારુ વિચાર્યા વગર તમે જતા રયા તને ખબર હતી કોઈ નતુ મારુ તારા વિના હવે છું થશે મારુ મારા મર્યા પછી જાનુ મારુ મુઢુ જોવા આવજો મોઢું જોઈ ને જાનુ તમે આહુડા ના પાડજો હું જાવું સમસાન માં તું સુખી રે સંસાર માં હું જાવું સમસાન માં તું સુખી રે સંસાર માં તમે મને કોના રે સહારે મેલી રે ગયા હો હો ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા પ્રેમ કરીને દગો જાનુ કોઈ ને ના દેવાય પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય કોઈ ના દિલ ના ટુકડા કરી ના જવાય સપના રાખ માં રોળી ના જવાય તમે મને કોના રે સહારે મેલી રે ગયા હો હો ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા તમે મને કોના રે સહારે મેલી રે ગયા ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા તમે મને કોના રે સહારે મૂકી રે ગયા