He Mara Ghatama Birajta Shreenathji
Hemant Chauhan
9:37શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી નેણ ભરીને નીરખતા હા આંનદ આવે બહુ નેણ ભરીને નીરખતા હા આંનદ આવે બહુ અંતરમાં હરિ આપ બિરાજો કર જોડીને કહું અંતરમાં હરિ આપ બિરાજો કર જોડીને કહું શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી કાને કુંડળ માથે મુંગટ હસી હસી લઈયે તાળી કાને કુંડળ માથે મુંગટ હસી હસી લઈયે તાળી અંતરમાં હરિ આપ બિરાજો પાપ નાખ્યા બાળી અંતરમાં હરિ આપ બિરાજો પાપ નાખ્યા બાળી શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી બાહે બાજુબંધ બેરખાને કંઠે નવસરો હાર બાહે બાજુબંધ બેરખાને કંઠે નવસરો હાર અંતરમાં હરિ આપ બિરાજો ભલે થાય અવતાર અંતરમાં હરિ આપ બિરાજો ભલે થાય અવતાર શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી કેડે કંદોરો વાંકડોને ઘુઘરી ઘમ ઘમ કેડે કંદોરો વાંકડોને ઘુઘરી ઘમ ઘમ અંતરમાં હરિ આપ બિરાજો દાસ એવું માંગે અંતરમાં હરિ આપ બિરાજો દાસ એવું માંગે દાસ દયા ની વીંટી સુન્ની પ્રેમ થી પધારીઓ વાળો વરજ ની ધણી શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી શ્રી મદનમોહનજી મોરલી ધરી વારંવાર નીરખું નેણલાં ભરી