Pandadu Lilu Ne Rang Rato
Jayesh Nayak, Seema Trivedi
4:11હે તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા તને અમથું હે તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા તને અમથું હે ગોરું ધર્વન માં મુખડું મલકતું રે ચમ ચમતું રે આ તો કહું છુ રે ગોરા ને તને અમથું હે તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા તને અમથું