Pethalpuur Ma Pavo Vagyo

Pethalpuur Ma Pavo Vagyo

Jigardan Gadhavi

Длительность: 1:48
Год: 2019
Скачать MP3

Текст песни

એ પેથલપુર માં પાવો વાગ્યો ને મારો
સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
પેથલપુર માં પાવો વાગ્યો ને મારો
સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા

હો નેહડો લગાડી હાલ્યો તું મુંબઈ મુંબઈ મોટું શહેર
હે હે હે
નેહડો લગાડી હાલ્યો તું મુંબઈ મુંબઈ મોટું શહેર
તારા વિયોગે અમે અહીં ઝૂરતા ત્યાં તું કરતો લહેર
ઝાઝુ રોકાતો ના જોજે દાળરુ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
એ પેથલપુર માં પાવો વાગ્યો ને મારો
સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા