Bhajan 3
Jigardan Gadhavi
4:17રામ નામની ઔષધી સહજ સરલ ગુણવંત બજરંગ ક્રીપાથી મળ્યા બજરંગ ક્રીપાથી મળ્યા ગોપાળાનંદ સંત હે ગોપાળાનંદ સંત હા રામનું નામ પડે જગમાં હે હે રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નમું તને આજ નમું હનુમાન જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ રાખજે લાજ નમું હનુમાન રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નમું તને આજ નમું હનુમાન જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ રાખજે લાજ નમું હનુમાન હે ચૌદે ભુવનમાં તારો પ્રતાપ છે તારા હૈયે એક રામ નામ જાપ છે સાદ કરું હનુમાન નમું તને આજ નમું હનુમાન રાખજે લાજ નમું હનુમાન રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નમું તને આજ નમું હનુમાન જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ રાખજે લાજ નમું હનુમાન બલ બુદ્ધિને ભક્તિ માંગુ બલ બુદ્ધિને ભક્તિ માંગુ આપજો રે વરદાન નમું તને આજ નમું હનુમાન તુજ અમારો તારણહારો તુજ મારો ભગવાન શત શત વાર નમું હનુમાન બલ બુદ્ધિને ભક્તિ માંગુ આપજો રે વરદાન નમું તને આજ નમું હનુમાન તુજ અમારો તારણહારો તુજ મારો ભગવાન શત શત વાર નમું હનુમાન હે, તારા ભજનની લાગી રે ટેવ છે તુજ અમારો કષ્ટભંજન દેવ છે સાદ કરું હનુમાન નમું તને આજ નમું હનુમાન શત શત વાર નમું હનુમાન રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નમું તને આજ નમું હનુમાન જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ રાખજે લાજ નમું હનુમાન શ્રી રામદૂત અંજની સપૂત જય જય મારુત નંદન કી જય વિઘ્નહન્ત અસલોક અંત લખ દાદા હસ્ત રાવણ કી વાનર કે ભૂપ શન્કર સ્વરૂપ લથ રામ નામ સુમિરન કી જય જય કપીસ બજરંગ ઇસ જય જય હો અષ્ટભનજન કી જય જય કપીસ બજરંગ ઇસ જય જય હો અષ્ટભનજન કી જય જય કપીસ બજરંગ ઇસ જય જય હો અષ્ટભનજન કી બોલ અષ્ટ કષ્ટ ભનજન દેવ કી, જય