Hu Kai Gando Nathi Re Hu Kai Ghelo Nathi Re
Jignesh Dada
5:49મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે જમુના મૈયા કારી કારી રાધા ગૌરી ગૌરી જનરાવનમે ધુમ મચાવે બરસાને કી છોરી જમુના મૈયા કારી કારી રાધા ગૌરી ગૌરી જનરાવનમે ધુમ મચાયે બરસાને કી છોરી વ્રજધામ રાધાજીકી રાજધાણી લાગે રાજધાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે હો મને કારો કારો યમુનાજીનો પાણી લાગે કાના નિત મુરલી મેં તેરે સુમીરે બારમબાર કોટી રૂપ ધરે મન મોહન કહુન પાવે પાર કાના નિત મુરલી મેં તેરે સુમીરે બારમબાર કોટી રૂપ ધરે મન મોહન કહુન પાવે પાર હે રૂપરંગ કી છબીલી પટરાણી લાગે પટરાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે ના ભાવે મને માખણ મિચરી અબ ના કોઈ મીઠાઈ મારી જીભડીયાને ભાવે અબ તો રાધા નામ મલાઈ ના ભાવે મને માખણ મિચરી અબ ના કોઈ મીઠાઈ મારી જીભડીયાને ભાવે અબ તો રાધા નામ મલાઈ વ્રજભાનુ કી લલીતા ગુડ ધાણી લાગે ગુડ ધાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે રાધા રાધા નામ જપત હૈ જો નર ઓઠો ધામ દેખો ઉનકી બાધા દૂર કરત હૈ રાધા નામ રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધા રાધા નામ જપત હૈ જો નર ઓઠો ધામ દેખો ઉનકી બાધા દૂર કરત હૈ રાધા રાધા નામ હે રાધા નામ મેં સકલ જિંદગાની લાગે જિંદગાની લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે