Phool Gajaro Re Maro

Phool Gajaro Re Maro

Jignesh Kaviraj

Альбом: Dj Dil No Kheladi
Длительность: 2:57
Год: 2019
Скачать MP3

Текст песни

હે ફુલ ગજરો રે મારો હીર ગજરો
હીર ગજરો હીર ગજરો
હે ફુલ ગજરો રે મારો હીર ગજરો
ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો

હે હે ચેહર માં ના કાંધે લાવું હીર ગજરો
ફૂલવઈ માં ના કાંધે લાવું હીર ગજરો
ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો

હે ફુલ ગજરો રે મારો હીર ગજરો
ફુલ ગજરો રે મારો હીર ગજરો
ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો

હે ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો

હે
હો રમતા ફૂલડે હું તો ફુલ ગજરો
ફુલ ગજરો ફુલ ગજરો
હે લીલા પીળા ફૂલડે મધ્યો હીર ગજરો
ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો

હે
દીપા માં ના કાંધે લાવું હીર ગજરો
હૈયું માં ના કાંધે લાવું ફૂલ ગજરો
ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો

હે ફુલ ગજરો રે મારો હીર ગજરો
ફુલ ગજરો રે મારો હીર ગજરો
ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો

હે અલ્યા ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો