Tame Chho Mari Jaan
Kajal Maheriya
5:32એ મારા કોના તું આવજે વેલો રાધાજી બોલે હેલો હેલો એ મારા કોના તું આવજે વેલો રાધાજી બોલે હેલો હેલો એ બોલતો નથી બોલાવતો નથી મીઠુંડી વોહડી વગાડતો નથી બોલતો નથી બોલાવતો નથી મીઠુંડી વોહડી વગાડતો નથી તું હતો મારા પ્રેમમાં ધેલો રાધાજી બોલે હેલો હેલો એ મારા કોના તું આવજે વેલો રાધાજી બોલે હેલો હેલો હો કેમ રે રીહાના છો બોલો કાનુડા તારા વિના સૂના થયા છે રાહડા હો કેમ રે રીહાના છો બોલો કાનુડા તારા વિના સૂના થયા છે રાહડા ભૂલ હોય તો માફ કરજો દિલ થી દૂર તમે ના કરજો ભૂલ હોય તો માફ કરજો દિલ થી દૂર તમે ના કરજો એ કાન ભૂલું ભુલાય ના એવો રાધાજી બોલે હેલો હેલો એ મારા કોના તું આવજે વેલો રાધાજી બોલે હેલો હેલો હો વનરાવન થયું વ્હાલા રે સૂનું રાસ રમવાનું થયું સપનું ના પૂરું હો વનરાવન થયું વ્હાલા રે સૂનું રાસ રમવાનું થયું સપનું ના પૂરું એ વાંસળીના સુર તમે રે લાવજો માખણ ના ચોર તમે વેલા રે આવજો વાંસળીના સુર તમે રે લાવજો માખણ ના ચોર તમે વેલા રે આવજો એ હવે મેલું ના તારો કેળો રાધા બોલે હેલો હેલો હો મારા કોના તું આવજે વેલો રાધાજી બોલે હેલો હેલો રાધાજી બોલે હેલો હેલો રાધાજી બોલે હેલો હેલો