Sayba Meli Dyo Haath Chudli Mari Nandvashe
Suresh Ravad
લાખોમાં એક (લાખોમાં એક, લાખોમાં એક) વ્હાલા (વ્હાલા, વ્હાલા) એ ભાઈ જેવી ભઈબંધી આપણી રામ લખણ જેવી દુનિયા આખી જાણે છે કે નથી જેવીતેવી એ દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક લાખોમાં એક, લાખોમાં એક એ હા દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક દોસ્ત મારો જીગર જાન દુનિયામાં એક તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ વાલા એ દોસ્ત તું મળ્યો છે એ પરભવનો લેખ દોસ્ત તું મળ્યો છે એ પરભવનો લેખ મારી ઉમર તને લાગે એવો મારો પ્રેમ હો ભલે દુનિયા રૂઠે ભલે શ્વાસ તુટે ના દોસ્તી છૂટે ભલે અંબર તુટે એ દુશમનો ભલે યાર બળવાના દુશમનો ભલે યાર બળવાના મોજ મજામાં આપણે ફરવાના એ દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક દોસ્ત મારો જીગર જાન કરોડોમાં એક તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ હો સાત અજુબા આ દુનિયામાં આઠમી આપણી જોડી છે હો કોઈ ના તોડી શકે એવી રે આપડી આ તો યારી પાક્કી છે પાક્કી છે હે એવો પ્યારો છે તું જીવથી વાલો છે તું સાચો કૃષ્ણ છે તું ભલે સુદામા હું એ મારો ભઈબંધ છે મારવાડનો એક મારો ભઈબંધ છે મારવાડનો એક ફરાવે રંગીલા રાજેસ્થાન છે એ દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ હે મારો શ્વાસ છોડી દઉં તારા રે માટે વિશ્વાસ ના તોડું યાર મતલબની કાજે હો કસુંબીનો રંગ જેમ આછો ના પડે દોસ્તીની કાજે તું પાછો ના પડે પાછો ના પડે હે મારી આંખોનો નુર નથી દિલથી તું દૂર તારી ખુશીમાં ખુશ ભલે લાખ હોઈ દુઃખ એ મોંઘેરો છે મારો કેતન એક વાલો છે મારો મહેન્દ્ર એક સાચો દિલદાર એવો કરોડોમાં એક એ દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક કેતન મારો જીગર જાન કરોડોમાં એક તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ વાલા એ તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ એ હા તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ