Ghor Andhari Re Rataldi
Kinjal Dave
2:39ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા જય જય અંબે મા જય જય અંબે મા જય જય અંબે મા જય જય અંબે મા તું તો પાવા માં પટરાણી માં જય જય અંબે મા ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા માં ને કોણ છે મતવાલો માં ને સુથારી મતવાલો માં ની માંડવડી ઘડ લાવે માં જય જય અંબે મા હે જય જય અંબે મા જય જય અંબે મા જય જય અંબે મા જય જય અંબે મા તું તો પાવા માં પટરાણી માં જય જય અંબે મા ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા હા જય જય અંબે મા મારી જય જય અંબે મા જય જય અંબે મા મારી જય જય અંબે મા જય જય અંબે મા મારી જય જય અંબે મા