Diva Ni Divete
Geeta Rabari
6:36હે દેવ દ્વારિકા વાળા હે દેવ દ્વારિકા વાળા હોનાની નગરીના રાજા શ્યામળીયા શેઠ અમારા હે દેવ દ્વારિકા વાળા હોનાની નગરીના રાજા શ્યામળીયા શેઠ અમારા હે દરિયે નગરી શોભે તારી દ્વારિકા ઉંચેરા મોલને અજબ ઝરૂખા દેવ દ્વારિકા વાળા હે દેવ દ્વારિકા વાળા તારા દરબારમા વાગે વાજા શ્યામળીયા શેઠ અમારા હો તારા દરબારમા વાગે વાજા શ્યામળીયા શેઠ અમારા હો સોનાની ખાટને રૂપાની પાટ છે રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠ છે હો સોનાની ખાટને રૂપાની પાટ છે હે રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠ છે હે રાણી પટરાણીઓ માલે રંગ મેલમા સાચું કહીદો કોણ વસેલુ છે દિલમા દેવ દ્વારિકા વાળા હે દેવ દ્વારિકા વાળા નથી ભુલાતી હજુ રાધા શ્યામળીયા શેઠ અમારા હોનાની નગરીના રાજા શ્યામળીયા શેઠ અમારા હો નોકર ચાકરને ઢગલા છે ધનના તોઈ ઉદાસ કેમ રહો વાલા મનમા હો નોકર ચાકરને ઢગલા છે ધનના તોઈ ઉદાસ કેમ રહો વાલા મનમા હે બત્રીસ ભોજન તો હોઈ તારા ભાણે યાદ આવે કોણ જમવાના ટાણે દેવ દ્વારિકા વાળા હે દેવ દ્વારિકા વાળા મનુ કે માની જાવ માધા શ્યામળીયા શેઠ અમારા હે દેવ દ્વારિકા વાળા હોનાની નગરીના રાજા શ્યામળીયા શેઠ અમારા હોનાની નગરીના રાજા શ્યામળીયા શેઠ અમારા