Notice: file_put_contents(): Write of 653 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Naresh Thakor - Shu Kahevu Tamaru | Скачать MP3 бесплатно
Shu Kahevu Tamaru

Shu Kahevu Tamaru

Naresh Thakor

Альбом: Shu Kahevu Tamaru
Длительность: 4:27
Год: 2022
Скачать MP3

Текст песни

હા હા હો હો હા હા હો હો

તમે કહો તો તમને એક વાત કહું જરા
હો તમે કહો તો તમને એક વાત કહું જરા
જોયા પછી હોશ ના રહ્યા અમારા
કોરા કાગળ હતા કલમ બની તમે આયા
અમે આવા નહોતા તમે રે બનાયા
શુ કહેવું તમારૂ
હો શુ કહેવું તમારૂ કંઈ વિચાર્યું અમારૂ
કહોને અમોને શુ કહેવું તમારૂ કે કંઈ વિચાર્યું અમારૂ

હો શરમાઈ છે સાની ભરી દે ને હામાં હા
દુઃખ થાશે મને ઘણું જો કહીશ તું ના

હા, જોરદાર લાગો છો વાહ જોવાની અદા
વધુ ભાવ ના ખાશો અમે તારા પર ફિદા
બની ઠની ફરતા પહેલા શોખ માટે
હવે તૈયાર થઇ ફરશું જાન તમારી માટે
શુ કહેવું તમારૂ
હો શુ કહેવું તમારૂ શું દિલ દેશોને તમારૂ
કહોને અમોને શુ કહેવું તમારૂ શું દિલ દેશોને તમારૂ

હો મોરપીંછને શરમાવે એવા તારા રૂપ-રંગ
આવીજાને તું જીવનમાં ભરી દેને એમાં રંગ
હો દઈ દે હાથમાં તું હાથ જીવન વીતાવીશું હારે
કંઈક એવું ના કહેતા દિલ દુભાઈ જાય મારે
હો તમે કહેશો એમ કરશું દુઃખ કોઈ દી ના દઈશું
એકવાર હા કહી દો દુનિયાથી લડી લઈશું
શુ કહેવું તમારૂ
હો શુ કહેવું તમારૂ હવે તો વિચારો અમારૂ
કહોને અમોને શુ કહેવું તમારૂ હવે તો વિચારો અમારૂ
અરે હા દિલ દેવું છે અમારૂં