Hu To Gayi Ti Mele
Parthiv Gohil
2:55આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો હો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો હે તારા રે નામનો છે એક તારો હું તારી મીરા તું ગિરધર મારો હે તારા રે નામનો છે એક તારો હું તારી મીરા તું ગિરધર મારો આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો હો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો હે દો રંગી દુનિયાની કેડી કાંટાળી વસમી છે વાટ તમે ચાલો સંભાળી હે દો રંગી દુનિયાની કેડી કાંટાળી વસમી છે વાટ તમે ચાલો સંભાળી લાગે જો ઠોકર તો હાથ મારો ઝાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો હો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો