Notice: file_put_contents(): Write of 749 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Rajbha Gadhvi - Dwarka Na Dev Ni Vat J No Thay (Slowed And Reverb) | Скачать MP3 бесплатно
Dwarka Na Dev Ni Vat J No Thay (Slowed And Reverb)

Dwarka Na Dev Ni Vat J No Thay (Slowed And Reverb)

Rajbha Gadhvi

Длительность: 3:35
Год: 2023
Скачать MP3

Текст песни

ઓખો તો દુનિયાથી નોખો કહેવાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
મીઠુંડી ધરતીના મીઠા ભગવાન
દરિયાના ફળિયામાં દીઠા ભગવાન

ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર
નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર
નેજો ઠાકરનો જ્યાં આભે લહેરાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય

ભાગ્યશાળી ચારણનો ભીમરાળા નેહ
દેહુર ગાંધણીયાનો ડોલરિયો દેહ
અવતારી જન્મી જયાં મોગલ આઈ
દ્વારકાના દેવની તો વાત જ નો થાય

દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ
જેની કૃપાથી છે જગના હર જીવ
નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાયે
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાયે
દ્વારકાના દેવની તો વાત જ નો થાય

જોધાને મૂળુના જબરા તે જોમ
વાઘેરના ભાલાએ તોળ્યો તો વ્યોમ
અલબેલો મર્દાને ઓખો રંડાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય

ધવળી આ ધરતીના ધવળા છે લોક
શર્ણાથી હાટુ એ મરવાના શોખ
ચારણ રાજ એના ગીતડા જો ગાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
ચારણ રાજ એના ગીતડા જો ગાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય