Mogal Na Bharose Re Je

Mogal Na Bharose Re Je

Sagardan Gadhvi

Длительность: 7:31
Год: 2020
Скачать MP3

Текст песни

આવશે માં આવશે
આવશે વારે વેલી આવશે
આવશે માં આવશે
આવશે વારે વેલી આવશે
મોગલને કેજે મછરાળીને કેજે
મોગલને કેજે મછરાળીને કેજે
ભેળિયા રે વાળીના ભરોસે તું રેજે
આયલ આવીને અટકે ઉભી રેશે
આયલ આવીને અટકે ઉભી રેશે
ઈ ભેળિયા રે વાળીના ભરોસે તું રેજે
હે ઈ ભેળિયા રે વાળીના ભરોસે તું રેજે
મોગલને કેજે મછરાળીને કેજે
મોગલને કેજે મછરાળીને કેજે

નાભિના નેહાકે એ નાગણ નથી મુકતી
આંખના આહુંડા એ પડ્યા પહેલા એ પોંહચતી
નાભિના નેહાકે માં મોગલ નથી મુકતી
આંખના આહુંડા એ પડ્યા પહેલા એ પોંહચતી
જબર જોરાળીની ઝપટું તું જોજે
જબર જોરાળીની ઝપટું તું જોજે
ઈ ભેળિયા રે વાળીના ભરોસે તું રેજે
મોગલને કેજે મછરાળીને કેજે
મોગલને કેજે મછરાળીને કેજે
ભેળિયા રે વાળીના ભરોસે તું રેજે
મોગલને કેજે મછરાળીને કેજે

છોરું સંતાપે માં રોકી રોકાય ના
મોગલ આવે તો એની હામું હલાય ના
એ છોરું સંતાપે માં રોકી રોકાય ના
મોગલ આવે તો એની હામું હલાય ના
દેવી દાતારીની ગણતું તું જોજે
દેવી દાતારીની ગણતું તું જોજે
ઈ ભેળિયા રે વાળીના ભરોસે તું રેજે
મોગલને કેજે મછરાળીને કેજે
મોગલને કેજે મછરાળીને કેજે
ભેળિયા રે વાળીના ભરોસે તું રેજે
મોગલને કેજે મછરાળીને કેજે

કવિ કેદાન કે એ આયલ નથી ઊંઘતી
ખંખેરી ખોળે લઇ રેઢા નથી મુકતી
કવિ કેદાન કે એ આયલ નથી ઊંઘતી
ખંખેરી ખોળે લઇ રેઢા નથી મુકતી
દેવી દયાળીની દાતારી તું જોજે
દેવી દયાળીની દાતારી તું જોજે
ભેળિયાવાળીના ભરોસે તું રેજે
મોગલને કેજે મછરાળીને કેજે
મોગલને કેજે મછરાળીને કેજે
ભેળિયા રે વાળીના ભરોસે તું રેજે
હે ઈ ભેળિયા રે વાળીના ભરોસે તું રેજે
મોગલને કેજે મછરાળીને કેજે
મોગલને કેજે મછરાળીને કેજે
મોગલને કેજે મછરાળીને કેજે