Gori Tame Manda Lidha Mohi Raj

Gori Tame Manda Lidha Mohi Raj

Umesh Barot,Ishani Dave

Длительность: 2:45
Год: 2022
Скачать MP3

Текст песни

એ અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે

હે અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે
અણધારી અજવાળી રમે અમથે અમથી રે
ચાંદો આગળ પાછળ જાતાં જોને શરમથી રે
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
હે ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ

હોયે હોયે હોયે હોયે

વાગી વાગી રે વેરણ વાગી
ઝબકી ને હું તો જાગી રાતમાં
વાગી એવી એ હૈયે વાગી
થનગનતી હું તો ભાગી વાટમાં
શમણાં ઓ ઘેરે મારી આંખમાં

હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
હે ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ (હોયે હોયે)
હે ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા (હોયે હોયે)
હૈયા ને ચોરે આજ (હોયે હોયે)
ગોરી તમે મનડા લીધા મોહી રાજ (હોયે હોયે)
ગોરી તમે મનડા લીધા મોહી રાજ (હોયે હોયે)