O Shrinathji Aavjo Tame

O Shrinathji Aavjo Tame

Anuradha Paudwal, Ashit Desai, Purushottam Das Jalota, Shubha Joshi, And Umesh Vajpai

Длительность: 1:55
Год: 1998
Скачать MP3

Текст песни

ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા કયારના અમે
અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબરના પડે
આપ શરણ તો હ્રુદિયા વિષે શ્રી મહાપ્રભુજી વિના કયાંથી દીસીએ
ચરણ શરણ તો આપનું ખરૂ જનમ મરણનું દુ:ખ તો ગયું
દાસ આપના જો હશે ખરા જન્મ મૃત્યુથી તે તરી જશે
દાસ ભાવથી સહુ તરી જશે દાસ આપના જો ખરા હશે
દાસ હોય તો કદી ના વિસરે ભય તજીને સર્વદા ફરે
દાસ વિઠ્ઠલેશ વિનંતી વદે ઓ શ્રીનાથજી આવજો તમે
ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા કયારના અમે