Bheliyo

Bheliyo

Vishaldan Bati

Альбом: Bheliyo
Длительность: 4:08
Год: 2024
Скачать MP3

Текст песни

ભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયો
માડી તારા ભેળીયામાં ઉજળા અમારા ભાવી રે
મચ્છરાળી મોગલ
ભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયો

માડી એવો આદી રે અનાદી જુનો ભેળીયો રે
માડી એમાં ચિતર્યા જોને ચૌદ રે બ્રહમાંડ રે
મચ્છરાળી મોગલ
ભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયો

હે માડી તારા બાના રે પેરી ને જગમાં માલતા રે
માડી તમે રાખો રે બાના કેરી લાજું રે
મચ્છરાળી મોગલ
ભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયો

માડી એવા કિશન રે કવિની આ છે વિનતી રે
માડી હવે અમને રે ઉતારો ને ભવપાર રે
મચ્છરાળી મોગલ
ભલે રે માતા જી
ભલે રે ઓઢ્યો રે જગદંબા
માડી તમે ભેળીયો ભલે રે ઓઢ્યો રે જગદંબા માતા જી