Mara Kanuda Na Baag Ma
Aditya Gadhvi
2:51જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે જોબનિયું કાલ્ય જાતું રે'શે જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે જોબનિયું કાલ્ય જાતું રે'શે જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો જોબનિયું કાલ્ય જાતું રે'શે જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે જોબનિયું કાલ્ય જાતું રે'શે જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે જોબનિયું કાલ્ય જાતું રે'શે હો ઘડી રે લીલે જોબનિયાને હે જોબનિયાને પાઘડીના આંટામાં રાખો જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે જોબનિયું કાલ્ય જાતું રે'શે જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે જોબનિયું કાલ્ય જાતું રે'શે હે જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે જોબનિયું કાલ્ય જાતું રે'શે જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે જોબનિયું કાલ્ય જાતું રે'શે જોબનિયાને હૈયાંના હિલોળામાં રાખો જોબનિયું કાલ્ય જાતું રે'શે માથાના અંબોડામાં રાખો જોબનિયું હાથની હથેળીમાં રાખો જોબનિયું હાથની હથેળીમાં રાખો જોબનિયું કાલ્ય જાતું રે'શે જોબનિયું કાલ્ય જાતું રે'શે જોબનિયું કાલ્ય જાતું રે'શે