Jhanjariyu
Umesh Barot
3:39હે ઘૂમે ઘૂમે ઘૂમે ઘૂમે ગરબા માં આજ ગોરી ઘૂમે રે હે ઝૂમે ઝૂમે ઝૂમે ઝૂમે ઝૂમે ઝૂમે રાત આજ ઝૂમે રે ઓ કરીને જી નજર ઝૂલે છે ડગર ડગર કરે છે અવર જવર સપના ઓનું માણીગર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર હાલોને જોવા જાયેં રે મોરલી હાલોને જોવા જાયેં રે મોરલી વાગી રે, વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર હે પટ રંગી પાઠડી ને પેહરી ને રાજા આવો તો આખડ નો થાક ઉતરે હે પટ રંગી પાઠડી ને પેહરી ને રાજા આવો તો આખડ નો થાક ઉતરે તારી વાટ નો સૂરજ ઢલે ને રાજા ફળિયા માં આખું એ આભ ઉતરે હવે ના અગર મગર રહું ના તારા વગર કેવી આ તારી અસર ઓ આંખો ના જાદુગર હે ઝૂલણ ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર હાલોને જોવા જાયેં રે મોરલી હાલોને જોવા જાયેં રે મોરલી વાગી રે, વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર