Navlaakhaai Lobadiyaliyu

Navlaakhaai Lobadiyaliyu

Aditya Gadhvi

Альбом: Ochhav
Длительность: 1:51
Год: 2023
Скачать MP3

Текст песни

નવ લખાય લોબડીયાડીયું ભેળીયું
માડીયું મઢડે રાસ રમે
ઓઢી કાળી કામળીયું લાલ ધાબડીયું
ફૂલ છાબડીયું સેર ફરે
હય્યે હેમ હાસંળીયું
માણેક મઢીયું
હય્યે હેમ હાસંળીયું
માણેક મઢીયું
મોતી એ જળીયું તેજ ઝરે
નવ લખાય લોબડીયાડીયું ભેળીયું
માડીયું મઢડે રાસ રમે
માડીયું મઢડે રાસ રમે
માડી માડીયું મઢડે રાસ રમે
માડી માડીયું મઢડે રાસ રમે
માડી માડીયું મઢડે રાસ રમે

માત મીંળલ નાગલ તાગલ રાજલ માં
મોગલ પીઠડ બાઈ મળે
માત ધરણી જીવણી બાલવી ભલાર
બુટભવાની એ સાથ ફરે
વળી રૂપલ દેવળ હોળ હોળ ઓલી
રૂપલ દેવળ હોળ હોળ ઓલી
ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મા
ખમ્મા ખમ્મા ખોડીયાર ભમે
નવ લખાય લોબડીયાડીયું ભેળીયું
માડીયું મઢડે રાસ રમે
માડી માડીયું મઢડે રાસ રમે
માડી માડીયું મઢડે રાસ રમે
માડી માડીયું મઢડે રાસ રમે
માડી માડીયું મઢડે રાસ રમે