Ranchhod Rangila

Ranchhod Rangila

Rajesh Ahir

Альбом: Ranchhod Rangila
Длительность: 4:37
Год: 2023
Скачать MP3

Текст песни

હે કાળા કાળા  કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા
શેઠ મારો  શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

હોનાની નગરી વારો  દેવમારો દ્વારીકા વારો
હોનાની નગરી વારો  દેવમારો દ્વારીકા વારો
હેહે  માધવ  તારી મેળીયૂ  મા બોલે જીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
હેહે  માધવ  તારી મેળીયૂ  મા બોલે જીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે
ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે
વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા