Joom Joom

Joom Joom

Aishwarya Majmudar

Альбом: Joom Joom
Длительность: 5:47
Год: 2019
Скачать MP3

Текст песни

ઝૂમ ઝૂમ ઝૂમ
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
રખોપા રાખે માડી દુખડા મારા ભાંગે સે
રખોપા રાખે માડી દુખડા મારા ભાંગે સે
મનડું હરખાય જો હાંકોટો તારો વાગે સે
મનડું હરખાય જો હાંકોટો તારો વાગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ
ઝૂમ ઝૂમ ઝૂમ

ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માં

ગૂમ સૂમ ગૂમ સૂમ આ ચોક તારા વિના
મા નું ગીત વાગે નઈ આવાજ થાય ધીરા!
આ નાદ ભાવે, બીજા અવાજ લાગે ટીના
મારી માડીની હાજરી કરે પરસેવે ભીના

બધા દુષ્ટ ને, હાં તુજ ને હું નમું સત સત
જોડાવો સાથે નઈ કરો રક ઝક
જબરાદસ્ત લાગે જગ, તારા પગ મારુ સ્વર્ગ
તારું નામ ચઢે મોઢે તો પછી શાનું દર્દ?
ઉહ, પડે જયારે તારી બૂમ
આંખ નાક કાન, બધું થાય મારુ સૂન
ઢોલક ના તાલે, આરતી ના તાણે તારી મુહુરત ને લગાડી મેં કૂમ કૂમ

હે માનો પથ્થર મારા જેઓ ભરી દે
ગૂંગા ને બોલતી કરે
એ ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માં
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
કંદોરિયા રાજી સે માં હાથ મા થે તારો સે
કંદોરિયા રાજી સે માં હાથ માથે તારો સે
પાવા વાગે સે ઢાક રાખી માડી આવો ને
પાવા વાગે સે ઢાક રાખી માડી આવો ને

કરવા વધામણા ભેગા થયા હૌ આજે રે
કરવા વધામણા ભેગા થયા હૌ આજે રે
ફૂલો ના હાર કંકુ ચોખા તારા કાજે સે
ફૂલો ના હાર કંકુ ચોખા તારા કાજે સે

ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે

મા,થપા કર આવી કૂમ કૂમ ના આંગણે
ચક્ષુ જોવે વાટ માડી જલ્દી આવ ને
જનેતા તારી મમતા બતાવ
હંડાય ચે અહિયાં તારી હાક નો અભાવ
રણકે ચે ઝાંઝર, વાગે ચે ઝાલર
ઝાલર ના સુર માં રેડ મમતા નો સાગર
પાપીઓ ડરે રૌદ્ર ઐશ્વર્યા આગળ
આંખ ભીની થય તો યાદ આવે તારો પાલવ
એંધણ આગમન નું આંગળી ના ટેરવે
પગલા માંડ તારા બાદ તને તેડવે
સેવા કરું પૂજા કરું તને બોલાવીને
વાટ જોવાય ચે તો એક વાર આવીને
ઝૂમ ઝૂમ ઝૂમ
ઝૂમ ઝૂમ ઝૂમ
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે
બડુડા આજે તારા દર્શન કરવા માંગે સે