Ramo Re (Feat. Kavya Limaye)
Jigardan Gadhavi
3:49હે હે હે હો હો હે વાગે શરણાઈ ઢોલ ફરરર ફર ફરે રે ઝોલ વાગે શરણાઈ ઢોલ ફરરર ફર ફરે રે ઝોલ નવલખ નવલા લ્હેરણિયા કે તારી ચણીયાચોળીએ કે તારી ચણીયાચોળીએ કે તારી ચણીયાચોળીએ જોબનીયા ઘેલા કીધા જોબનીયા ઘેલા કીધા જુએ લાજ બધા છોડી ને જોબનીયા ઘેલા કીધા જોબનીયા ઘેલા કીધા રમતાં એ રંગમાં જ જગને જોતા ન આજ રમતાં એ રંગમાં જ જગને જોતા ન આજ ધારદાર નેણલા આંજણીયા કે તારી ચણીયાચોળીએ કે તારી ચણીયાચોળીએ કે તારી ચણીયાચોળીએ જોબનીયા ઘેલા કીધા જોબનીયા ઘેલા કીધા જુએ લાજ બધા છોડી ને જોબનીયા ઘેલા કીધા જોબનીયા ઘેલા કીધા આવે રે નોરતા જોવા ના ઓરતા મારા પુરા થાય મારું હૈયું હિલોળે જાય મારું હૈયું હિલોળે જાય જોવા ને વાટડી પલકે ના આંખડી ભોજનીયા ભુલાય મારી નીંદરુ ભાગી જાય મારી નીંદરુ ભાગી જાય થાવા લાગી આઘી આઘી જગમાં ચાડી રે હે લાડને કોડમાં તું મારી સોડ માં થઇ જા લાડી રે તું મારી થઇ જા લાડી રે રંગરંગ તું રોજમાં તું હો તો મોજમાં રંગરંગ તું રોજમાં તું હો તો મોજમાં સાંજને સવાર મારા આંગણિયા હે તારી ચણિયાચોળીને હે તારી ચણિયાચોળીને કે તારી ચણીયાચોળીએ જોબનીયા ઘેલા કીધા જોબનીયા ઘેલા કીધા જુએ લાજ બધા છોડી ને જોબનીયા ઘેલા કીધા જોબનીયા ઘેલા કીધા જોબનીયા ઘેલા કીધા જોબનીયા ઘેલા કીધા જોબનીયા ઘેલા કીધા જોબનીયા ઘેલા કીધા