Mane Malje (From "Fakt Purusho Maate")
Jigardan Gadhavi
4:20તું મારો દરિયો ને કાંઠોય તું તું આખો દરિયો ને છાંટોય તું તારી નજર છે દરદનું મલમ દિલમાં ફસાયો એ કાંટોય તું હર એક જન્મથી, માંગી કસમ થી ત્યારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે, પણ શ્વાસ છોડે ત્યારેય સાથે જવું હોંશથી તું મારો દરિયો ને કાંઠોય તું તું આખો દરિયો ને છાંટોય તું તું મારો દરિયો ને કાંઠોય તું તું આખો દરિયો ને છાંટોય તું ઝીલવા છે જાદુ ભરેલા સપનાઓ ચારેય આંખે દુનિયાને કહેવા દે ઘેલા એનો ભરમ એ જ રાખે એના સવાલોને કાને ના ધરતો ક્યારેક દેશું જવાબો એકબીજાને જ દેવાના થાશે આ જિંદગીના હિસાબો હર એક જનમથી, માંગી કસમથી ત્યારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે, પણ શ્વાસ છોડે ત્યારેય સાથે જવું હોંશથી તું મારો દરિયો ને કાંઠોય તું તું આખો દરિયો ને છાંટોય તુ તું મારો દરિયો ને કાંઠોય તું તું આખો દરિયો ને છાંટોય તુ