Dikari
Chintan Prajapati
4:00કે અંબા આવો તો રમીએ અમને રમતો ના આવડે હે અમને રમી ને બતાવી રે હો ચુંદડી ની જોડ છે, મહી મારો ભાગ છે મેં બોલાવી કેમ ના આવે, એટલો મારો વાક છે હે ખોડિયાર આવો તો રમીએ અમને રમતા ના આવડે અમનેઅમને રમી ને બતાવી રે બહુચરમાં આવો તો રમીએ અમને રમતા ના આવડે અમને રમી ને બતલાવો કડલા ની જોડ છે, મહી મારો ભાગ છે મેં બોલાવી કેમ ના આવે, એટલો મારો વાક છે હે બહુદ્ર આવે તો રમીયે હે અમને રમવો ના આવડે હે બહુદ્ર આવે તો રમીયે હે ના