Koi Na Hatu Tyare Mari
Falguni Pathak, Sohini Mishra
2:57હે મને માવતરુ મળે તો માડી અંબા જેવા મળાજો મને માવતરુ મળે તો માડી અંબા જેવા મળાજો હે મને માવતરુ મળે તો માડી અંબા જેવા મળાજો હે મને માવતરુ મળે તો માડી અંબા જેવા મળાજો મને માવતરુ મળે તો માડી અંબા જેવા મળાજો હે મારા ગબ્બર ના ગોખ નું દેવ મારા ચાન્ચર ના ચોખ નું દેવ માવતરુ મળે તો માડી અંબા જેવા મળાજો મને માવતરુ મળે તો માડી અંબા જેવા મળાજો જય અંબે આ ભાવેઁ મળ્યા માડી ભાવો ભાવ મળજો આ ભાવેઁ મળ્યા માડી ભાવો ભાવ મળજો છોરુંડા જાને મારી સંઘાલ રાખજો છોરુંડા જાને મારી સંઘાલ રાખજો હે આ જન્મે મળ્યા માડી જન્મો જન્મ મળજો છોરુંડા જાને મારી સંઘાલ રાખજો હે તારા ખોદે ખેલવા ના મને કોડ તારા ખોદે ખેલવા ના મને કોડ માવતરુ મળે તો હે માડી જગદંબા મળાજો મને માવતરુ મળે તો માડી જગદંબા મળાજો હે મને માવતરુ મળે તો માડી અંબા જેવા મળાજો હો મને માવતરુ મળે તો માડી અંબા જેવા મળાજો હે મારા ગબ્બર ના ગોખ નું દેવ મારા ચાન્ચર ના ચોખ નું દેવ માવતરુ મળે તો માડી અંબા જેવા મળાજો મને માવતરુ મળે તો માડી અંબા જેવા મળાજો