Satrangi Nejavala
Gaman Santhal
5:40હે ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે શોમળિયો હે ચાર દિશા મા દરિયો ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે શોમળિયો ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે શોમળિયો મારો દવારકા નો નાથ રે મારો દુવારકા કો નાથ હે ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે શોમળિયો ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે શોમળિયો મારો દવારકા નો નાથ રે મારો દુવારકા નો નાથ હો મારા મોહન મોરલી વાળા માધવ દેવ દુલારા મારા મોહન મોરલી વાળા માધવ દેવ દુલારા એ ઊંચા દેવળ શોભે મન ગમતો ગોમતી ઘાટ રે મન ગમતો ગોમતી ઘાટ રે હે રાખજે ગમન માથે હાથ રે મારા દવારકા નો નાથ રે મારા દુવારકા નો નાથ હે ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે સોમરીયો ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે સોમરીયો મારો દવારકા નો નાથ રે મારો દુવારકા નો નાથ એ બાવન ગજ ની ધજા ફરકે નમે હજારો શીશ છપ્પન પગથિયે સંત મળે મારો દ્વારકાધીશ હે સોના ની નગરી ને રૂપ ના છે ગેટ ગાયો નો ગોવાર મારો દ્વારકા નગર શેઠ હો ભુખ્યા નું ભોણુ નિરાદર નું નોણુ ભુખ્યા નું ભોણુ નિરાદર નું નોણુ હે સંત તત્વ ને તાર્યાં ને અશુરો ને માર્યા સંત તત્વ ને તાર્યાં ને અશુરો ને માર્યા બોલે દેવડે મીઠા મોર રે બોલે દેવડે મીઠા મોર રે હે ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે સોમરીયો ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે શોમળિયો મારો દવારકા નો નાથ રે મારો દુવારકા નો નાથ હે ભીડ ના ભોગવું એની રે દયા થી કોમ થઇ જાય એનું નોમ રે લેવા થી હે હે શેષ નાગ કરતો એનો સત્તર છોયો દવારકા નો નાથ બેટ દવારકા પુજાયોં હે મારા ઠાકર ગેડીયા વાળા ધેમા ધરણી ઘર મા ભાર્યા અમરત વાયડ કે એ કરજે એવા સૌ ના રાખવાળા હે ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે શોમળિયો ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે શોમળિયો મારો દવારકા નો નાથ રે મારો દુવારકા નો નાથ હો મારા મોહન મોરલી વાળા માધવ દેવ દુલારા મારા મોહન મોરલી વાળા માધવ દેવ દુલારા એ ઊંચા દેવળ શોભે મન ગમતો ગોમતી ઘાટ રે મન ગમતો ગોમતી ઘાટ રે એ રાખજે ગમન માથે હાથ રે મારા દુવારકા ના નાથ રે મારા દુવારકા ના નાથ હે ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે શોમળિયો ચાર દિશા મા દરિયો વચ્ચે સેઢરે શોમળિયો મારો દવારકા નો નાથ રે મારો દુવારકા નો નાથ