Pardesiya
Geeta Rabari
3:47છોડી મત જા, છોડી મત જાજો રે છોડી મત જા, છોડી મત જાજો રે હે વાલમીયા છોડી ને મત જાજો રે વાલમીયા છોડી ને મત જાજો રે હે મારો આટલો સંદેશો કેજયો રે મારો આટલો સંદેશો કેજયો રે હે હે હે હે મને તારી લાગી મોહ માયા રે મારે રેવું બનીને તારી છાયા રે હે વાલમીયા છોડી ને મત જાજો રે વાલમીયા છોડી ને મત જાજો રે હે મારો આટલો સંદેશો કેજયો રે મારો આટલો સંદેશો કેજયો રે કેમ કરી દિન જાશે અમારા સમણાં ઘડી ના ભુલાશે તારા દુરી આ વસમી ના સહેવાશે તારા વિના હવે કેમ રે જીવાશે વાલમ તુજને કેમ મનાવું લઇ જાને તારી સાથ હું આવું હે વાલમીયા છોડી ને મત જાજો રે વાલમીયા છોડી ને મત જાજો રે હે મારો આટલો સંદેશો કેજયો રે મારો આટલો સંદેશો કેજયો રે હે હે હે હે મને તારી લાગી મોહ માયા રે મારે રેવું બનીને તારી છાયા રે હે વાલમીયા છોડી ને મત જાજો રે વાલમીયા છોડી ને મત જાજો રે હે મારો આટલો સંદેશો કેજયો રે મારો આટલો સંદેશો કેજયો રે છોડી મત જા, છોડી મત જાજો રે છોડી મત જા, છોડી મત જાજો રે છોડી મત જા, છોડી મત જાજો રે છોડી મત જા, છોડી મત જાજો રે