Moh Maya
Jigar Hathrol
5:56હો લઈ જા ને લેરીડા તારા હો લઈ જા ને લેરીડા તારા નેહડે જાવુ રે હો લાલ ઓઢું માથે ઓઢણી તારી હેલ મા આવું રે હો બંગલા તારા પાકા પાયા ના બંગલા તારા પાકા પાયા ના કાચી માટી ના ઘર નળિયા ના ઠેકાણા નથી કેમ લઈ જાવુ મલક હો લઈ જા ને લેરીડા તારા નેહડે જાવુ રે હો નાનુ એક ઝુપડુ મારુ મન લાગે નઈ તારુ સુખ સાહેબી માં મોહ્યા ઓય રો તો હારુ હો હો હો બંગલા ની મેડીયે મન નથી મોહ્યા વારી બેઠી તમને વાલમ જ્યારથી મેં તો જોયા હો હાલતી ચટક હરણી ની જેમ હાલતી ચટક હરણી ની જેમ હરણ્યા હાલર દેશ પગ મા વાગશે કાંકરીયુ તને કેમ હમજાવું રે હો લઈ જા ને વાલમ તારા મલક મા જાવુ રે હો પ્રેમ નિસ્વાર્થ તારો ભરોહો તે જીત્યો મારો એક બીજા ના થઈને જીવશુ આ જન્મારો હો હો હો હૈયા ના રે હેત આતો ખોટી નઈ થાય વાતો સાથ નઈ છોડુ વાલમ જીવ ભલે જાતો હો બાર મેડી ના બંગલા મારે બાર મેડી ના બંગલા અને બંગલે મેલ્યા માઢ હોના ના મોરલિયા બોલે હાલો મારે દેશ એ હાલો ને હંગાથ લેરીડા દેહ માં જાશું રે