Nanpan No Nedlo

Nanpan No Nedlo

Mahesh Vanzara

Альбом: Nanpan No Nedlo
Длительность: 6:44
Год: 2022
Скачать MP3

Текст песни

હો વાલીડા કૈમ ભૂલું તને બાલમિયાં
હો વાલીડા નથી ભૂલી તને બાલમિયાં

હો મેં નાનપણમાં નેડલો
કે મેં નાનપણમાં નેડલો લગાડી પટલાડી
ભૂલી ગઈ માલણ મારા પ્રેમ ને
હો મારો હૈયે પડ્યા આજ હેત ન ઉજાડા
ભૂલી ગઈ માલણ મારા પ્રેમ ને

હો નથી ભૂલી તને મારો સાયબા
તારી છૂ ને તારી રહીસ વલામા

હો મારો દિલ નો ધબકરો
કે મારો દિલ નો ધબકરો થાય ધબકતા રુદિયા ની રાણી
ભૂલી ગઈ માલણ મારા પ્રેમ ને
આ ભૂલી ગઈ માલણ મારા પ્રેમ ને

હો વલમ તારું નેહડો નદીના કિનારે
મલવા તને આવતી દૂધ લેવા ના બહાને
હો હો સાત જન્મ ભેળા રહીશુ કોલે રે દીધાતા
જુદા નહીં પડીએ તમે એવું રે કેતા તા
હો મજબૂર થઈને આવી છુ શહેર માં
દિલ મારું ધડકે તારાં ગોમ માં
હા જોડીને જાયે છે હા જોડીને જાયે છે જીંદગી આ મારી માલણ
ભૂલી ગઈ માલણ મારા પ્રેમ ને
આ ભૂલી ગઈ મલન મારો પ્રેમ ને

હો દિવસ લાગે દોયાલા ને વેરણ કાળી રાતો
કોણે જાયું કહું મારો ડૌલડા ની વાતો
હો હો વિખૂટા પડ્યા એણે વિટ્યા ઘણા વર્ષો
રોમ મારું જાણે હવે પાછા ક્યારે વલશો
હો જુદાઈની સજા છું તો કાપુ વાલમા
તારા સિવાય નથી કઈ મારો મન માં
હો તારા આવવાની રાહ જોઈ
તારા આવવાની રાહ જોઈ બેઠો પટલાડી
ભૂલી ગઈ માલણ મારા પ્રેમ ને

હો નથી ભૂલી સાયબા હું તો તમને
આ ભૂલી ગઈ માલણ મારા પ્રેમ ને
હો આવી ને લઈ જાઓ મને પછી ગોમડે