Tari Dhori Dhajao Farke
Hari Bharwad
2:52હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું હે ધરમ કરમના જોડીયા બડદિયા હે ધરમ કરમના જોડીયા બડદિયા ધીરજની લગામ તાણું કાંઈ ના જાણું હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાયે સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાયે સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાયે કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારું થાયે કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારું થાયે એ મારી મુજને ખબર નથી કાંઈ એ મારી મુજને ખબર નથી કાંઈ કયાં મા રૂઠે કાણું કાંઈ ન જાણું હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું કયાંથી આવ્યો કયાં જવાનું કયાં મારે રહેવાનું કયાંથી આવ્યો કયાં જવાનું કયાં મારે રહેવાનું કયાંથી આવ્યો કયાં જવાનું કયાં મારે રહેવાનું અગમ નિગમનો ખેલ અગોચર મનમાં મૂંઝાવાનું અગમ નિગમનો ખેલ અગોચર મનમાં મૂંઝાવાનું એ હરતું ફરતું શરીર તો છે એ હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું કાંઈ ના જાણું હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું