Taro Sathvaro
Harshit Shah
3:59હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શીલા એ મને તેડાવો હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શીલા એ મને તેડાવો રાહ જોઉ, રાહ જોઉ પ્રભુ આવશે ને લઇ જાશે પ્રભુ આવશે ને લઇ જાશે પ્રભુ આવશે ને લઇ જાશે પ્રભુ આવશે ને લઇ જાશે જન્મો ની પ્રીતિ મારી આંખો બોલે આંસુઓ ના સાગર છલકે યુગ યુગ ના સ્વામી તમે હૈયુ બોલે પ્રીત મા મારું મનડુ ડોલે હૈયુ મારું હવે નહી વશ મા ઓ ભગવંત મને પાસ બોલાવો સિદ્ધ શીલા એ મને તેડાવો રાહ જોઉ, રાહ જોઉ પ્રભુ આવશે ને લઇ જાશે પ્રભુ આવશે ને લઇ જાશે પ્રભુ આવશે ને લઇ જાશે પ્રભુ આવશે ને લઇ જાશે તારો મારગ લાગે મને પ્યારો પ્યારો આપો મને વેશ તમારો પાપ નથી રે કરવા મારે આ જીવન માં સંયમ કેરા ભાવ પ્રગટાવો મારગ સાચો આ જગ મા મળજો મને આ ભવ મા ઓ વીતરાગી રાગ તોડાવો વૈરાગી ના ભાવ પ્રગટાવો રાહ જોઉ, રાહ જોઉ પ્રભુ આવશે ને લઇ જાશે પ્રભુ આવશે ને લઇ જાશે પ્રભુ આવશે ને લઇ જાશે પ્રભુ આવશે ને લઇ જાશે પ્રભુ આવશે ને લઇ જાશે