Dwarika No Nath Raja Ranchod Che

Dwarika No Nath Raja Ranchod Che

Jigardan Gadhavi

Альбом: Gokul Ni Ramzat 2
Длительность: 1:10
Год: 2024
Скачать MP3

Текст песни

દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
એને મને માયા લગાડી મારા વાલા
એને મને માયા
એને મને માયા લગાડી મારા વાલા
એને મને માયા લગાડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે

રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે
એને મને માયા લગાડી રે
રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે
એને મને માયા લગાડી રે
માખણ નો માખણ નો માખણ નો
માખણ નો ચોર મારો ગીરધર ગોપાલ છે
એને મને માયા લગાડી રે
માખણ નો ચોર મારો ગીરધર ગોપાલ છે
એને મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી મારા વાલા
તમે મને માયા લગાડી મારા વાલા
તમે મને માયા લગાડી મારા વાલા
તમે મને માયા લગાડી રે
દ્વારિકા નો દ્વારિકા નો દ્વારિકા નો
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે