Chaniyacholi
Jigardan Gadhavi
3:30હાલ કાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાના રે હે વ્હાલા રહી ના સકુ તમ વીના હાલ કાના મને ગોમતીમાં નવરાવ કોડીલા કાના રે હે વ્હાલા રહી ના સકુ તમ વીના કાના મને દ્વારિકા દેખાડ હો કાના મને દ્વારિકા દેખાડ કાના મને દ્વારિકા દેખાડ ઉંચા દેવળ દ્વારિકા ના હા જી હોજી અધમ ને દરબાર નો હો ઉંચા દેવળ દ્વારિકા ના હા જી હોજી અધમ ને દરબાર નો હો નીચે ગલેલી ઘુમતી દયા થાય છે નાટા ગમ નો હે વ્હાલા રહી ના સકુ તમ વીના હાલ કાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાના રે હે વ્હાલા રહી ના સકુ તમ વીના હાલ કાના મને ગોમતીમાં નવરાવ હે વ્હાલા રહી ના સકુ તમ વીના હાલ કાના મને દ્વારિકા દેખાડ વાળા મને દ્વારિકા દેખાડ કાના મને દ્વારિકા દેખાડ