Saibo Re Govadiyo X Krushna Bhagwan Halya
Jigardan Gadhavi
2:59કેમ રે નિભાઉ પ્રીત રે ગોપાલા કેમ રે નિભાઉ પ્રીત રે ગોપાલા તું તો જગતનો સ્વામી બ્રિજની હું બાલા તું તો જગતનો સ્વામી બ્રિજની હું બાલા રે કાન્હા હું તને ચાહું તારા વિના વેરણ લાગે આ રાતડી વાટ્યુ જુવે છે મારી આંખડી તારા વિના વેરણ લાગે આ રાતડી વાટ્યુ જુવે છે મારી આંખડી વાટ્યુ જુવે છે મારી આંખડી તારા વિના વેરણ લાગે આ રાતડી વાટ્યુ જુવે છે મારી આંખડી તારા વિના વેરણ લાગે આ રાતડી વાટ્યુ જુવે છે મારી આંખડી વાટ્યુ જુવે છે મારી આંખડી