Kum Kum Kera Pagle (Ghani Khamma)
Jigardan Gadhavi
3:15રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો'લ ઝરૂઝડે દીવા બળે રે લોલ ઝરૂઝડે દીવા બળે રે લોલ રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો'લ ઝરૂઝડે દીવા બળે રે લોલ ઝરૂઝડે દીવા બળે રે લોલ રાધા ગોરી ! ગરબે રમવા આવો સાહેલી સહુ ટોળે વળે રે લોલ સાહેલી સહુ ટોળે વળે રે લોલ રાધા ગોરી ! ગરબે રમવા આવો સાહેલી સહુ ટોળે વળે રે લોલ સાહેલી સહુ ટોળે વળે રે લોલ રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો'લ ઝરૂઝડે દીવા બળે રે લોલ ઝરૂઝડે દીવા બળે રે લોલ ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી હાથડીએ હીરા જડ્યા રે લોલ હાથડીએ હીરા જડ્યા રે લોલ ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી, પગડીએ પદમ જડ્યાં રે લોલ પગડીએ પદમ જડ્યાં રે લોલ હે રાધાજીનાં હે રાધાજીનાં રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો'લ ઝરૂઝડે દીવા બળે રે લોલ ઝરૂઝડે દીવા બળે રે લોલ