Zulan Morli Vaagi Re
Umesh Barot
3:46ચાર પાંચ તારલિયા તોડી ઘૂંઘરિયું ઘડાવું આજ હાથ જો ચાંદો આવે ચાંદલો બનાવું હા આ આ ચાર પાંચ તારલિયા તોડી ઘૂંઘરિયું ઘડાવું આજ હાથ જો ચાંદો આવે ચાંદલો બનાવું મોતીડાં ની હાટુ હૂ તો દરિયો બનવું રે કંડલા ની કાંગરીએ જડાવું રે રણઝણ રણઝણ વાગે તારી જાનજરિયું રણઝણ વાગે રણઝણ રણઝણ વાગે વાગે રે તારી જાનજરિયું રણઝણ વાગે હે હાલ હાલ આજ તને પાંપણે બેહાડું રે ધીમા ધીમા વાય એવા હિંચકે ઝુલાવું રે હો જાલ જાલ હાથ મારો જગ ને ભૂલાવું રે હૈયે તારા હાટુ નોખી દુનિયા વસાવું રે બીજી કોઈ હેલિયે તો હવે ના ભીંજાવું રે, હે હે બીજી કોઈ હેલિયે તો હવે ના ભીંજાવું રે નજરું ને ફૂલ ડૂબી જાવું રે રણઝણ રણઝણ વાગે તારી જાનજરિયું રણઝણ વાગે રણઝણ રણઝણ વાગે વાગે રે તારી જાનજરિયું રણઝણ વાગે વાગે રે વાગે રે તારી વાગે રે વાગે રે તારી જાનજરિયું રણઝણ વાગે વાગે રે વાગે રે તારી વાગે વાગે રે તારી જાનજરિયું રણઝણ વાગે રણઝણ રણઝણ વાગે તારી જાનજરિયું રણઝણ વાગે રણઝણ રણઝણ વાગે વાગે રે તારી જાનજરિયું રણઝણ વાગે હા રણઝણ રણઝણ વાગે તારી જાનજરિયું રણઝણ વાગે રણઝણ રણઝણ વાગે તારી જાનજરિયું રણઝણ વાગે