Namu Hanuman (Feat. Om Baraiya)
Jigardan Gadhvi
4:39એ સાયબો રે ગોવાળીયો રે મારો વાલીડો રે ગોવાળીયો સાયબો રે ગોવાળીયો રે મારો વાલીડો રે ગોવાળીયો હાં સાયબો રે ગોવાળીયો રે મારો મીઠુંડો રે ગોવાળીયો સાયબો રે ગોવાળીયો રે મારો મીઠુંડો રે ગોવાળીયો હાં ગોરે ગોવાલણ ગીરની રે મારી શ્યામ-રાધાની જોડલી ગોરે ગોવાલણ ગીરની રે મારી શ્યામ-રાધાની જોડલી સાયબો રે ગોવાળીયો રે મારો વાલીડો રે ગોવાળીયો સાયબો રે ગોવાળીયો રે મારો વાલીડો રે ગોવાળીયો હાં સાયબા ઘેરો ઘુંઘટો રે મારો વાલીડો ઘેરો ઘુંઘટો સાયબા ઘેરો ઘુંઘટો રે મારો વાલીડો ઘેરો ઘુંઘટો અરે સાયબા ઘેરો ઘુંઘટો રે મારો વાલીડો ઘેરો ઘુંઘટો સાયબા ઘેરો ઘુંઘટો રે મારો વાલીડો ઘેરો ઘુંઘટો હું મૂંગી મર્યાદ વાલીડાની સોડમાં રે શોભતી હું મૂંગી મર્યાદ વાલીડાની સોડમાં રે શોભતી સાયબો રે ગોવાળીયો રે મારો વાલીડો રે ગોવાળીયો સાયબો રે ગોવાળીયો રે મારો વાલીડો રે ગોવાળીયો હાં ગોરે ગોવાલણ ગીરની રે મારી શ્યામ-રાધાની જોડલી ગોરે ગોવાલણ ગીરની રે મારી શ્યામ-રાધાની જોડલી