Chaand Ne Kaho

Chaand Ne Kaho

Jigardan Gadhvi, Sachin, Jigar, And Tanishkaa Sanghvi

Альбом: Chaal Jeevi Laiye
Длительность: 5:17
Год: 2019
Скачать MP3

Текст песни

ખુટે ભલે રાતો પણ, વાતો આ ખુટે નહિ
વાતો એવી તારી માર
ચાલતી રહે આ રાત, ચાલતી રહે સદા
મીઠી-મીઠી વાતો વાળી
ચાંદ ને કહો આજે, આથમે નહી
ચાંદ ને કહો આજે, આથમે નહી
પળ વીતી જાય ના
વાત રહી જાય ના
આ વાત અધુરી આજે
ચાંદ ને કહો આજે, આથમે નહી
ચાંદ ને કહો કે આજે, આથમે નહી

થોડા સપના તારા, થોડા સપના મારા
આજ આંખો મા ભરી લઇએ
કે વાદળની પાંખો પર, થઇ ને સવાર
આજે આભમાં ફરી લઇએ.
પાંખો આખી રાતો ભલે, કરતી રે’ વાતો આજે
કોઇ એને ટોકે રે નહી
ચાંદ ને કહો આજે, આથમે નહી
ચાંદ ને કહો કે આજે, આથમે નહી

કી યા રબ કી ઝોલી માં નોની સી જીવ મારું
ઝોલી ભીગી આઈ ઓ
ઝોલી ભીગી આઈ
કી યા રબ કી ઝોલી માં નોની સી જીવ મારું
ઝોલી ભીગી આઈ ઓ
ઝોલી ભીગી આઈ
મૈં ઝોલી ભીગી આઈ ઓ
મૈં ઝોલી ભીગી આઈ ઓ
મૈં ઝોલી ભીગી આઈ ઓ
મૈં માએ હાએ આરા
મૈં ઝોલી ભીગી આઈ ઓ
મૈં ઝોલી ભીગી આઈ ઓ
મૈં ઝોલી ભીગી આઈ ઓ
મૈં માએ હાએ આરા
એક સુર છે તારો
એક સુર છે મારો એ ને
ગીત માં વણી લઇ એ
કે ધુમ્મસ ની પારે થોડુ ઓઝલ થઇ આજે
આભ મા ભળી જઇ એ
રાતો વહેતી રે આતો એને કેહતી રે વાતો આજે
કોઇ એને રોકે રે નહી
ચાંદ ને કહો આજે આથમે નહી
ચાંદ ને કહો કે આજે આથમે નહી
પળ વીતી જાય ના
વાત રહી જાય ના
આ વાત અધુરી આજે
ચાંદ ને કહો આજે આથમે નહી
ચાંદ ને કહો કે આજે આથમે નહી
મૈં ઝોલી ભીગી આઈ ઓ
મૈં ઝોલી ભીગી આઈ ઓ
મૈં ઝોલી ભીગી આઈ ઓ
મૈં માએ હાએ આરા