Dil Ne Dushman Na Aape Aeva Ghav Aapi Gai

Dil Ne Dushman Na Aape Aeva Ghav Aapi Gai

Jignesh Barot

Длительность: 4:59
Год: 2020
Скачать MP3

Текст песни

હો..દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી
હો..દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી
દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી
જેને જોઈ ને હસતો તો આજે એ રડાવી ગયી
હો..દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી
દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી
જેને જોઈ હસતો તો આજે એ રડાવી ગયી
દિલ મારુ તોડી ગયી સાથ મારો છોડી ગયી
દિલ મારુ તોડી ગયી સાથ મારો છોડી ગયી
હો દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી

હો..તારા કારણે મારા યારો ની યારી ગયી
તને પ્રેમ કર્યો એ ભૂલ મારી મોટી થઇ
હો.. હો..હો જિંદગી ઝેર બનાવી જાનુ તું હાલી ગયી
તું હાલી ગયી ને આજે દુનિયા રે રાજી થઇ
દુનિયા રે રાજી થઇ
મને કોઈ નો ગમ નથી એક તારો ગમ છે
મને કોઈ નો ગમ નથી એક તારો ગમ છે
હો દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી
દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી
જેને જોઈ હસતો તો આજે એ રડાવી ગયી
જેને જોઈ જીગો હસતો તો એ રડાવી ગયી

હો..એકવાર કીધું હોત તેતો મને પ્રેમ થી
હસતો હાલ્યો જાત તારી જિંદગી થી
હો..હો ખોટું ના લગાડ તો હું કોઈ તારી વાત થી
કર્યો હતો પ્રેમ મેતો સાચા રે દિલ થી
સાચા રે દિલ થી
મેં કરતી તી વફાઇ તે કરી બેવફાઈ
મેં કરતી તી વફાઇ તે કરી બેવફાઈ
હો..દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી
હો.. દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી
જેને જોઈ ને હસતો તો આજે એ રડાવી ગયી
જેને જોઈ ને હસતો તો આજે એ રડાવી ગયી
જેને જોઈ ને હસતો તો આજે એ રડાવી ગયી