Tane Mara Jetlo Prem Koi Kari Na Sake
Jignesh Barot
5:51હો પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય હો પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય હો ભુલી ના જવાય છોડી ના જવાય સાંજણને એકલો મેલી ના જવાય ભુલી ના જવાય જાનુ છોડી ના જવાય સાંજણને પડતો મેલી ના જવાય હો પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય હમે તો વફાકી મુરત બનનાથા પર બેવફા બન ગયે ઉજડા ચમન હમારાભી તુમ્હરાભી ફિરભી આપકે ગુનેગાર બન ગયે હો પલમાં તે મારી આ દુનિયા ઉજળી ખોટી સોગંધ ખઈને માયા રે લગાડી હો ખીલેલી આ મારી મુરઝાઈ ફૂલવાડી તારા વિના આવી જીવવાની વારી હો મુબારક તને તારી દુનિયા રેજે તું ખુશહાલ ગલીયે ગલીયે ફરૂં હું તો થઈને રે બેહાલ મુબારક તને તારી દુનિયા રેજે તું ખુશહાલ ગલીયે ગલીયે ફરૂં હું તો થઈને રે બેહાલ હું તો થઈને રે બેહાલ હું તો થઈને રે બેહાલ હો ભુલી ના જવાય છોડી ના જવાય સાંજણને એકલો મેલી ના જવાય ભુલી ના જવાય જાનુ છોડી ના જવાય સાંજણને પડતો મેલી ના જવાય હો પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય ઇતને બુરે તો હમભી નહીં થે જો બેવજહ પ્યાર કો બદનામ કરતે એતો મજબુર હમારા વક્ત થા નહીં તો બે મોત હમ ના મરતે હો બેવફા સનમ તારી થઈ મહેરબાની તારા લીધે તો મારી થઈ બદનામી અબ હમ તો સફર કરતે હૈ યાદ આયે તો થોડા રો લેના ફિર ભી હમારી ભૂલ લગે તો કબ્ર પે આકે બદદુવા દે દેના હો દુનિયા તો તારી મારી વાતો રે કરશે તારો મજનુ બિચારો બે મોત મરશે અરે એકલો મેલી રડતો મેલી છોડી ના જવાય પ્રેમ કરીને પ્રેમની આમ દગો ના દેવાય એકલો મેલી રડતો મેલી છોડી ના જવાય પ્રેમ કરીને પ્રેમની આમ દગો ના દેવાય દગો ના દેવાય આમ દગો ના દેવાય હો ભુલી ના જવાય છોડી ના જવાય સાંજણને એકલો મેલી ના જવાય ભુલી ના જવાય જાનુ છોડી ના જવાય સાંજણને પડતો મેલી ના જવાય હો પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય