Prem Na Vevar
Bharat Yogiraj
6:21હો જતી વખતે મને ફરી ફરી જોતી હો જતી વખતે મને ફરી ફરી જોતી મારા વગર ના રેતી ડોઢી નજરે મારા હોમે નજર રાખતી ઓઢણી માથે ઓઢી રોતી હો યાદ આવે છે મને તું ને તારી વાતો યાદ આવે છે મને તું ને તારી વાતો આવી શકે તો પાછી આવ ને પાછી આવ ને હો જતી વખતે મને ફરી ફરી જોતી મારા વગર ના રેતી ડોઢી નજરે મારા હોમે નજર રાખતી ઓઢણી માથે ઓઢી રોતી હો જીંદગી કેવા કેવા સપનાં દેખાડે મળતા નથી એની માયા લગાડે હો જેના ઉપર વિતે એકલો જાણે જેના વગર વિતે એ શું જાણે હો યાદ આવે છે એની નથી એ ભૂલાતી યાદ આવે છે એની નથી એ ભૂલાતી આવી શકે તો પાછી આવ ને પાછી આવને હો જતી વખતે મને ફરી ફરી જોતી મારા વગર ના રેતી હો ડોઢી નજરે મારા હોમે નજર રાખતી ઓઢણી માથે ઓઢી રોતી હો તડકે હુકાતી હશે ઓઢણી એમની હો માં વાયરે યાદ આવે મારા પ્રેમ ની હો હો તું આવે તો ફરી જીવ માં જાન આવે જીદે ચઢ્યા આ હૈયા ને કોણ રે મનાવે કોણ રે મનાવે હો જીંદગી એકલા થી નથી રે જીવાતી જીંદગી એકલા થી નથી રે જીવાતી આવી શકે તો પાછી આવ ને હવે પાછી આવને હો જતી વખતે મને ફરી ફરી જોતી મારા વગર ના રેતી ડોઢી નજરે મારા હોમે નજર રાખતી ઓઢણી માથે ઓઢી રોતી