Mari Kismat Ma Lakhyu Rovanu
Jignesh Barot
5:42હો એક વાત કાયમ રાખજે તું યાદ હો એક વાત કાયમ રાખજે તું યાદ એક વાત કાયમ રાખજે તું યાદ મૈં તને હાચવી એવી કોણ તને હાચવશે હે મારા દર્દિલા દિલની છે ફરિયાદ આ દર્દિલા દિલની ફરિયાદ મૈં તને હાચવી એવી કોણ તને હાચવશે અરે લાડને લડામાણા લીધા તે વળામણા લાડને લડામાણા લીધા તે વળામણા હો એક વાત કાયમ રાખજે તું યાદ એક વાત કાયમ રાખજે તું યાદ મૈં તને હાચવી એવી કોણ તને હાચવશે હો મૈં તને હાચવી એવી કોણ તને હાચવશે હો આખો શ્રાવણ મહિનો અમે એકટાણું જમતા તારી ખુશીયો માટે અમે દેવે-દેવે નમતા હે તું દૂધ રે માંગેને અમે ખીર લઈ આવતા વગર માંગે ઘણીબધી સરપ્રાઈઝ આપતા સરપ્રાઈઝ આપતા હે મારી ખોટી પડી ધારણા રઈ જાશે હંભારણા ખોટી પડી ધારણાને રઈ જાશે હંભારણા એક વાત કાયમ રાખજે તું યાદ એક વાત કાયમ રાખજે તું યાદ મૈં તને હાચવી એવી કોણ તને હાચવશે હો મૈં તને હાચવી એવી કોણ તને હાચવશે હે બહુ ભોળી છે તું મને તારી ચિંતા બહુ થાતી જરૂર પડે સાદ કરજે મનમાં ના મૂંઝાતી ઓ મારી ખોટ વરતાય તો પાછી રહેજે આવતી તારો જીગો જીવે છે એ વાત ના ભુલાવતી વાત ના ભુલાવતી હે આ સમયના રે સમણાં રોવડાવશે બમણા સમયના રે સમણાં રોવડાવશે બમણા હો એક વાત કાયમ રાખજે તું યાદ એક વાત કાયમ રાખજે તું યાદ મૈં તને હાચવી એવી કોણ તને હાચવશે હો આ દર્દિલા દિલની છે ફરિયાદ મારા દર્દિલા દિલની ફરિયાદ મૈં તને હાચવી એવી કોણ તને હાચવશે હો મૈં તને હાચવી એવી કોણ તને હાચવશે હો મૈં તને હાચવી એવી કોણ તને હાચવશે હાચવશે