Pan Tame Kya Khovai Gaya

Pan Tame Kya Khovai Gaya

Jignesh Barot

Длительность: 6:12
Год: 2021
Скачать MP3

Текст песни

હો રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
હો બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા
બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
હો રાહ ન જોવું છું પાછી તું આવશે
પેલા જેવો પ્રેમ દિલમાં લાવશે
રાહ જોવું છું પાછી તું આવશે
પેલા જેવો પ્રેમ દિલમાં રે લાવશે
હો ભૂલથી તારા સપના મને જોવાઈ ગયા
ભૂલથી તારા સપના મને જોવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા

હો અઠવાડિયું મેં પંદર દાડા
તમે બાંધી લીધા વિદાઈના વાળા
હો મુખડા ધોળા ને દિલના કાળા
વેર વિખેર કર્યા પ્રેમના રે માળા
હો ત્યાં જ ઉભો છું જ્યાં છોડીને ગયા તા
હમણાં આવું કહીને હાલતા થયા તા
ત્યાં જ ઉભો છું જ્યાં છોડીને ગયા તા
હમણાં આવું કહીને હાલતા થયા તા
હો રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા

હો હમાચાર હોંભળ્યા ને ઢોલ પણ વાગ્યા
વિવોહ નું મુરત કાઢ્યું છે તારું
હો તારા વિના તો શું થશે મારુ
તમે બની જાશો કોકની વહુવારું
હો પારકા પિયુને પડતો મેલજે
વરમાળા તું તો તોડીને આવજે
પારકા પિયુને પડતો મેલજે
વરમાળા તું તો તોડી ને આવજે
હો રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
હો બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા
બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા