Jiv Hatheli Par Muki Didho Tara Re Bharose

Jiv Hatheli Par Muki Didho Tara Re Bharose

Aakash Thakor

Длительность: 5:15
Год: 2020
Скачать MP3

Текст песни

હો જીવ હથેળી પર મૂકી દીધો હોહો તારા રે ભરોસે
હો જીવ હથેળી પર મૂકી દીધો હોહો તારા રે ભરોસે
હો પ્રેમ નો જુગાર ખેલી દીધો હોહો તારા રે ભરોસે
હો તન ફરી પામવા ના સપના જોવું છું
તારી રે યાદ માં પોકે પોકે રોવું છું
તન ફરી પામવા ના સપના જોવું છું
તારી રે યાદ માં પોકે પોકે રોવું છું કુદરત તને જોશે
હો જીવ હથેળી પર મૂકી દીધો હોહો તારા રે ભરોસે
હો તારા રે ભરોસે
તારા રે ભરોસે

હો છેલ્લી વાર જયારે તું મળવા રે આવી
સગાઇ ની વેટી તારા હાથ માં બતાવી
હો નાવળી પાછી તને બહુ સમજાવી
બેવફા થઇને તારી જાત તે બતાવી
હો બહુ કર્યા તારી પાછળ મેતો ખર્ચા
હવે કેમ કરો છો કઠણ તમે કાળજા
બહુ કર્યા તારી પાછળ મેતો ખર્ચા
હવે કેમ કરો છો કઠણ તમે કાળજા
કુદરત તને જોશે
હો જીવ હથેળી પર મૂકી દીધો હોહો તારા રે ભરોસે
હો તારા રે ભરોસે
તારા રે ભરોસે

હો મુજને જોઈ ઘરનો દરવાજો તે વાખયોં
સાચું કહું તો મને ચોઈનો ના રાખ્યો
હો રડતા હૃદય ને ઝાટકો તે આપ્યો
જીવતે જીવ તે મને મારી નાખ્યો
હો મરી જવ તોયે તને મોઢું નહિ બતાવું
તારી દુનિયા માં ફરી પાછો નહિ આવું
મરી જવ તોયે તને મોઢું નહિ બતાવું