Shel Darvaje Dholchi Vagi

Shel Darvaje Dholchi Vagi

Jignesh Kaviraj

Альбом: Dj Maniyaro
Длительность: 2:34
Год: 2019
Скачать MP3

Текст песни

અલ્યા એ શેલ દરવાજે ઢોલચી વાગી
અલ્યા એ શેલ દરવાજે ઢોલચી વાગી
એ વાગે ગજરાળો ઢોલ નાચણીયું નાચતી નથી
વાગે ગજરાળો ઢોલ નાચણીયું નાચતી નથી
અલ્યા એ પેરી ઓઢીને સાસરે ચાલ્યા
અલ્યા એ પેરી ઓઢીને સાસરે ચાલ્યા
એ માથે અંધારી રાત ચાંદલિયો ઉગતો નથી
માથે અંધારી રાત ચાંદલિયો ઉગતો નથી

અરે રે એ શેલ દરવાજે ઢોલચી વાગી
શેલ દરવાજે ઢોલચી વાગી
ઢોલચી તો વાગી

અલ્યા એ પરણે તરણી પેહળ્યાં તરીયે
અલ્યા એ પરણે તરણી પેહળ્યાં તરીયે
હે લેહ્નસૂળ મારિયો નગ ઘણી મારો સાગતો નથી
હે લેહ્નસૂળ મારિયો નગ ઘણી મારો સાગતો નથી
અલિયા એ હે ખેંચ કે પાડીને ધોતિયા પાડ્યા
અલિયા એ હે ખેંચ કે પાડીને ધોતિયા પાડ્યા
હે નેક્ડ્યો હવો જેત માં મારો માનતો નથી
હે નેક્ડ્યો હવો જેત માં મારો માનતો નથી
શેલ દરવાજે ઢોલચી વાગી
શેલ દરવાજે ઢોલચી વાગી
શેલ દરવાજે ઢોલચી વાગી